________________
* શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
નાણ અને નિરવાણ મહાજસ, લેસ્થે તમે ઈણ ઠામેજી; એહ ગિરિ તિરથ મહિમા ઈણ જગે પ્રગટ હશે તુમ નામેજી.૨૨
ઢાળ ૪ થી. (જીવન વરસ્યું મેરા મન લીન-એ દેશી.) સાંભળી જિનવર મુખથી સાચું, પુંડરિક ગણધારરે; પંચ કેડિ મુનિવરશું ઈણ ગિરિ, અણુસણ કીધું ઉદારરે. ૨૩ નરે નમો શ્રી શેત્રુંજા ગિરિવર, સકળ તીરથ માંહી સારરે; દીઠે દુરગતિ દુર નિવારે, ઉતારે ભવ પારરે. નમે. ૨૪ કેવળ લઈ ચિત્રી પૂનમ દીન, પામ્યા મુગતિ સુડામરે, સદાકાળથી પૃથ્વી પ્રગટિઉં, પુંડરિક ગિરિવર નામરે. નમો૨૫ નયરી અધ્યાએ વિચરતાં પહાતા, તાતાજી કષભજીણુંદર, સાઠ સહસ એમ ષટખંડ સાધી ઘેર આવ્યા ભરત નરિંદરના ૨૬ ઘેર જઈ માયને પાયે લાગી, જનની છે આશીષરે; વિમળાચળ સંઘાધિપ કેરી, પહોંચ પુત્ર જગશરે. ન. ૨૭ ભરત વિમાસે સાઠ સહસ વર્ષ, સાધ્યા દેશ અનેક રે; હવે હું તાત પ્રત્યે જઈ પુછું, સંઘપતિ તિલક વિવેક રે. ન૦૨૮ સમવસરણે પહોંચ્યા ભરતેસર, વંદિ પ્રભુના પાયરે; ઇંદ્રાદિક સુરનર બહુ મિલિયા, દેશના દે જિનરાય રે. ન. ૨૯ શેત્રુજા સંઘાધિપ યાત્રાફળ, ભાખે શ્રી ભગવંત રે; તવ ભરતેસર કરે સજાઈ, જાણી લાભ અનંત રે. ન. ૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org