________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૬૫
હાથે તે કડલી હીરે જડી રે, કેટે છે નવ સરે હાર. મ૦ ૨૦ પાયે પીળી મોજડીએ, રેશમીયે સુરવાલ. મ૦ ૨૧ કેડે કંદોરે તેમનેએ, ઘુઘરને ઘમકાર. મ. ૨૨ મહાવીરની ફઈને તેડાવીયાએ, નામ પડામણ સવાલાખ. મ૦૨૩ શેત્રુજે બાંધ્યા એમના પારણાએ, ગીરનારેનાંખ્યા છે દોર. મ૦૨૪ હીરવિજય ગુરૂ હીરલે રે, માનવિજય ગુણ ગાય. મ. ૨૫
શ્રી નયનસુંદર કૃત
શ્રી શત્રુંજય ઉદ્ધાર રાસ વિમલ ગિરિવર વિમલ ગિરિવર મેડણે જિનરાય, શ્રી રિસહસર પાય નમીય, ધરીય ધ્યાન શારદાદેવીય; શ્રી સિદ્ધાચળ ગાયટ્યુએ, હૈિયે ભાવ નીરમળ ધરેવી, શ્રી શત્રુંજય તીરથ વડુંએ, જહાં સિદ્ધ અનંતી કેડિ; જિહાં મુનિવર મુગતે ગયા, તે વંદુ બે કરોડી. ૧,
ઢાળ ૧ લી.
આનંદરાય પુંહતા-એ દેશી. બે કરજોડીને જિન પાય લાગું, સરસ્વતી પાસે વચન રસ માગું; શ્રી શત્રુંજયગિરિ તિરથ સાર, થુણવા ઉલટ થયે રે અપાર. ૨ અરથ નહીં કે શેત્રંજ તેલે, અનંત તીર્થકર એણિપરે બોલે, ગુરૂ મુખે શાસ્ત્રને લહીય વિચાર,વરવું શેત્રુંજા તીરથ ઉદ્ધાર.૩
૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org