________________
- ૬૪
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
સાતમે માસે બાબા ભરાવીએ;
આઠમે માસે ગેરી ગાવે ગીત. મગ ૬ નવમે માસે મહીયર વળાવીયાએ, પુર્ણમાસે જમ્યા છે વીર, મહાવીર કુંવર જનમીયાએ. મ૦ ૭. એરડામાં મહાવીર કુંવર જનમીયાએ,
પડશાળે પડયાં છે અજવાળાં. મ૦ ૮ સેના સળીયે નાળ વધેરીયાએ, પાણી સાથે દુધડે નવરાવ્યા. ૦૯રેખા સાટે મેતડે વધાવીયાએ;
તરીયા તેરણ બાંધ્યાં છે બાર. મ. ૧૦ ચીર સાડીના બાળતીયા એ, પલંગ પાલખડી પિોઢાવ્યાં. મ૧૧ પાંચ વાસે પાંચે દોરા, બાંધાવીયાએ,
છઠે વસે છઠીઓ મેલા. મ. ૧૨. દસે વાસે દશ ઉઠાણ કાઢીયાએ,
બારે વાસે પારણીએ પિઢાવ્યા. મ. ૧૩. વીસ વાસે વીસ ઉકણ કાઢીયાએ,
માસ કુમાસ નવરાવ્યા. મ. ૧૪ સવા મહિને ગોત્રજ ઝારીયાએ,
ચાળીસ વાસે દેવ ગુરૂ ભેટયા. મ. ૧૫ દાંત દાડમ કેરી કળીએ, હોઠ પરવાળાને રંગ. મ. ૧૬ આંખે કમળ કેરી પાંખડી રે, નાક દીવા કેરી સગ. મ. ૧૭ માથે મુગટ સેહામણે રે, કાને છે કુંડળ સાર. મ. ૧૮ બાંહે બાજુ બંધ બેરખા રે, સફળ બીજે છે સાર. મ. ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org