SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિત તીથ દર્શન ભાગ-૨ ૩૨ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન મેરે૦ ૨ બાલુડા નિસ્નેહી થઇ ગયા રે, છેડયું વિનિતાનું રાજ. (૨) લેવા મુક્તિનુ' રાજ, મેરે દિલ વસી ગયા વાલમે. ૧ માતાને મેલ્યાં એકલાં રે, જાય દિન નિવ રાત; રત્ન સીંહાસન બેસવા, ચાલે અડવાણે પાય. વહાલાનું નામ નવિ વિસરે રે, અરે આંસુડાની ધાર; આંખલડી છાયા વળી, ગયા વરસ હજાર. કેવળ રત્ન આપી કરી રે, પુરી માતાની આશ; સમવસરણ લીલા જોઇને, સીધ્યાં આતમ કાજ, ભકિતવત્સલ ભગવંતને રે, નામે નીળ કાય; આદિ જણિદ આરાધતાં, મહિમા શિવસુખ થાય. મેરે પ મેરે૦ ૩ મેરે ૪ ૩૩ શ્રી મહાવીર સ્વામીનું પારણુ સરસ્વતી સ્વામીને વિનવું રૂ, સદગુરૂ · લાગુચ્છ પાય. મહાવીર કુંવર ઉદ્ભર રહ્યા એ ૧ મહા મહીને માટી કેળવીરે, ફાગણ મહીને ઘડીએલા ઘાટ. મહાવીર કુંવર ઉત્તર રહ્યા એ ૨ પહલે તે માસે ન જાણીએ રે, ખીજે માસે સુણુ ન જ્ઞાન. મ૦ ૩ ત્રીજે માસે સહીયરને સંભળાવીઆએ; ચેાથે માસે ખીર ન ભાવે. મ૦ ૪ પાંચમે માસે રાખડી અંધાવીઆએ; ૬૩ Jain Education International છઠે માસે પાણીડા મેલાવ્યા. મ૦ ૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy