________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ઉવવાઈ ઉપાંગને રાયપસેણી, જિવાભિગમ મન આણે, પન્નવણાને જંબુ પન્નત્તી, ચંદપન્નત્તી, એમ જાણે.
ભવી તુમે૭ સુર્યપન્નત્તી નિરયાવલી તેમ, કપિયા કપર્તિક, બાર ઉપાંગ એણી પર બેલ્યા, પુફીયા પુફ વર્તિક
ભવી તુમેરા ૮ -ચઉસરણ પય પહેલ, આઉર પચ્ચક્ખાણ બીજે, મહા પચ્ચક્ખાણને ભક્ત પરીસ્સા, તંદુલ વિયાલી મન રીઝે
ભવી તુમેરા ૯ ચંદાવિજયને ગણી વિઝા તિમ, મરણ સમાધી વખાણો, સંથારા પય નવમે, ગચ્છાચાર દસ તે જાણે
ભવી તમે ૧૦ દશેકાલીક મુલ સુત્ર એ, આવશ્યક ઓઘ નર્યુકિત, ઉતરાધ્યયન તે ચેાથે જાણે શ્રી વીર પ્રભુની યુકિત
...ભવી તુમે૧૧ નીશીથ છેદ તે પહેલા જાણે, બૃહતક૯૫ વ્યવહાર, પંચકલ્પ ને જીતક૫ તિમ, મહાનીસીથ મહાર
ભવી તુમે૧૨ -નંદી અનુયોગ આગમ પિસ્તાલીશ, સંપ્રતી કાળે જાણે જન ઉતમ પદ, રૂપ નીહાલી, શીવ લક્ષમી ઘર અણે
ભવી તુમેરા ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org