________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
પલ
૪૬ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
(જ્ઞાનાવરણ દૂર કરે રે મિત્તા-એ દેશી) શ્રી સિદ્ધાચલ ભેટીએ રે મિત્તા, મહિમાને નહીં પાર રે એકાગર ચિત્તા, એ ગિરિ સેને કેવળજ્ઞાને જાણતા હે મિત્તા, કહી ન શકે અંશ માત્ર રે એગિરિ સે ધ્યાનમાં હો મિત્તા,
કરી થિર મન વચ કાય રે. એકા. ૧ અષભ નિણંદ સમેસર્યા હે મિત્તા, પૂર્વ નવાણું વાર રે એ. પંચકોડ પુંડરીકજી હા મિત્તા,
વરીયા શિવવધૂ સાર રે. એકા એક ૨ ભરત–પાટે મુગતે ગયા હે મિત્તા, અસંખ્યાત વિખ્યાત રે નમિ વિનમિ શિવસુખી વર્યા હો મિત્તા,
બે કેડી મુનિ સંઘાત રે. એકા એક ૩ ઈણ ગિરિરાજે સમેસર્યા હો મિત્તા, નેમિ વિના ત્રેવશ રે એ એકાણું લાખ નારદઋષિ હો મિત્તા,
પાંડવ કેડી વીશ રે. એકા એ ૪ શાંબ પ્રદ્યુમ્ન દેય બાંધવા હે મિત્તા, સાડાઆઠ કેડી સંઘાત એ ષટ દેવકી નંદન થયા હે મિત્તા,
શિવસુંદરી ભરતાર રે. એકા એ ૫ થાવગ્યા મુનિ સહસ શું હો મિત્તા, પામ્યા ભવજલ પાર રે એ પાંત્રીસહજારે શિવવરી હો મિત્તા,
વસુદેવની નાર રે. એકાએ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org