SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ એમ અનેક મુગતે ગયા હૈ। મિત્તા, મુનિગણ-ગુણમણિ ખાણ રેએ બુદ્ધિ નીતિથી સેવતાં હા મિત્તા, એમ લહેા દિરસણ જાણ રે. એકા॰ એ ૭ ૬૦ ૪૭ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન મારૂં મન મોહ્યું રે. શ્રી સિદ્ધાચલે રે, દેખીને હરખિત હાય; વિધિશુ કીજે ૨ જાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય. મારૂ૦ ૧ પંચમે આરે રે પાવન કારણે રે, એ સમે તીરથ ન કાય; મેાટા મહિમા ૐ જગમાં એના રે; આ ભરતે ઇડાં જોય. માર્૦ ૨ ઇષ્ણુ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિદ્ધયા સાધુ અને ત; કઠિણ કરમ પણ એ ગિરિ ફરસતાં રે, હાવે કરમ નિશાંત, મા૦૩ જૈન ધર્મને સાચા જાણીને રે, માનવ તીરથ મેં સ્તંભ; સુરનર કિન્નર નૃપ વિદ્યાધરા રે, કરતા નાટારંભ, મારૂં ૪ ધન્ય ધન્ય દહાડા રે, ધન્ય વેળા ઘડી રે, ધરીએ હૃદય મેાઝાર; જ્ઞાનવિમલસૂરી ગુણ એહના ઘણા રે, કહેતાં નાવે હા પાર. મારૂં પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy