SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ કલિકાલે એ તીરથ મહેાટુ', પ્રહણ જિમ ભર દરીયે. વિમલગિરિ ૯ ૫૮ ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્મ કહે ભવ તરીકે. વિમલગિરિ૰૧૦ ૪૫ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિમલાચલ વિમલા પાણી, શીતળ તરૂ છાયા હૈરાની; રસ વેધક કંચન ખાણી, કહે ઇંદ્ર સુણેા ઇંદ્રાણી. સનેહી સંત એ ગિરિ સેવા,ચૌદક્ષેત્રમાં તીરથ નહીં એવા. સ૦૧ ષહરી પાળી ઉલ્લેસીએ, છઠ્ઠું અઠ્ઠમ કાયા કસીએ; મેાહ મદ્યની સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ. સ૦ ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે હિમગિરિ હેઠે હરીએ; પાછલ પ્રદક્ષિણા ફરીયે, ભવ જલધેિ હેલા તરીચે, સ૦ ૩ શિવ મંદિર ચઢવા કાજે, સાપાનની પંક્તિ વિરાજે; ચઢતાં સમિકતી છાજે, દુર ભવ્ય અભવ્ય તે લાજે. સ૦ ૪ પાંડવ પમુહા કેઈ સતા, આદીશ્વર ધ્યાન ધરતા; પરમાતમ ભાવ ભજતા,સિદ્ધાચલે સિધ્યા અનતા. સ૦ ૫ ષટ્ માસી ધ્યાન ધરાવે, શકરાજા તે રાજ્યને પાવે; મહિર તર શત્રુ હરાવે, શત્રુજય નામ ધરાવે. સ૦ ૬ પ્રણિધાને ભજો ગિરિ જાāા, તીથંકર નામ નિકાચા; મેાહરાયને લાગે તમાચા, શુભવીર વિમલગિરિ સાચા, સ૦ ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy