________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ગિરિ દેખી લેાચન રિયા, ચશ્વરી વીર કેસરીયા, જાય કેતકી વૃક્ષ લહેરીયાં,શેત્રુ જી દ્દેિ જળ ભરીઆ રે. વિ૦ ૧૦ રાય ભરતજી બિંબ ડાવે, ચકેશ્વરી યાત્રા કરાવે, તે ત્રીજે ભવે શિવ જાવે,શુભ વીર વચન રસ ગાવે રે. વિ૦ ૧૧
૨૦ શ્રી સીદ્દાચલજીનું સ્તવન
વિમલાચલ ગિરિ ભેટા ભિવયણ ભાવશું, જેડથી ભવે। ભવ પતિક દુર પલાયો, નિકાચિત ખાંધ્યા જે કર્મજ આકરા, ગિરિ ભેટતાં ક્ષણમાં, વિ ક્ષય થાય જો. સાધુ અનતા ઇષ્ણુ ગિરિવર સિદ્ધિઓ વર્યાં, રામ ભરત ત્રણ ક્રોડી મુનિ પરિવારો, પાંચશે સાથે શૈલંગે શિવપદ લહ્યું, પાંડવ પાંચ પામ્યા ભવના પારજો.
૩૩
For Personal & Private Use Only
વિમલા ૧
વિમલા ર
નમિ વિનમિ આદે બહુ વિદ્યાધરા, વળી થાયચ્ચા અઇમુત્તા અણગારજો, શુકરાજા વળી સુખ તે ગિરિપર પામીયા, માહ્ય અભ્યંતર શત્રુ કીધા છારો. યુગલા ધર્મ નિવારણ ઇગિરિ આવીયા, રૂષ જિષ્ણુ દજી, પુરવ નવાણું વારજો, કાંકરે સાધુ અનંતા સિદ્ધા, માટે નિશદિન સિદ્ધાચલ મન ધારો. વિમલા ૪
કાંકરે
૩
Jain Education International
વિમલા૦૩
www.jainelibrary.org