________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૧૮. શ્રી સીમંધરસ્વામીનું સ્તવન
(રાગ-છોડ બાબલડા ઘર). વિનતિ માહરી રે, સુણજે સાહીબા સિમંધર જિનરાજ, ત્રિભુવન તારક અરજ ઉર ધરે, દેજે દરીસણ રાજ. વિ. ૧ આપ વસ્યા જઈ ક્ષેત્ર મહાવિદેહમાં, હું રહું ભરત મઝાર, એ મેળે કેમ હેય જગધણી, એ મુજ સબળ વિચાર. વિ. ૨ વચમાં વન દ્રહ પર્વત અતિ ઘણા, વળી નદીના ઘાટ, કીણ વિધ ભેટું રે આવી તુમ કને,
અતિ અતિ વિષમે એરે વાટ. વિ. ૩ કિહાં મુજ દારિણ ભરતક્ષેત્ર રહ્યું, કીધાં પુખલવઈરાજ, મનમાં અલજે રે મળવાને ઘણે, ભવજલ તારણ જહાજ,
| વિનતિ૪ નિશદિન આલંબન મુજ તાહરૂ, તું મુજ હૃદય મેઝાર, ભવ દુઃખ ભંજન તુંહી નિરંજન, કરણ રસ ભંડાર, વિ. ૫ મનવાંછીત સુખ સંપદા પુરજે, ગુરજે કર્મની રાશ, નિત્ય નિત્ય વંદન હું ભાવે કરૂં, એહજે છે અરદાસ,
વિનતિ૬ તાત શ્રેયાંસ નરેશર જગતિલે, સત્યની સત્યકી રાણીને જાત, સીમંધર જિનવરે, મહી તલે ત્રણ ભુવનમાં વિખ્યાત,
વિનતિ. ૭ ભવ ભવ સેવા રે તુમ પદ કમલની, દેજે દિન દયાળ, બે કર જોડી રે ઉદયરતન વંદે, નેક નજરથી નીહાળ, વિ૦ ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org