________________
૩૦
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
થોડું હી અવસર આપીએ, ઘણાની હે પ્રભુ છે પછી વાતકે; પગલે પગલે પાર પામીએ, પછી લહિયે સઘળાં અવદાલકે;
શ્રી સીમંધર સાહિબા –૪ હેલું કે તમે આપશે, બીજાને હો હું ન કરૂં સંગ કે ધિરવિમલ ગુરૂ શિષ્યને, રાખી જે હે પ્રભુ અવિચળ રંગ કે
શ્રી સીમંધર સાહિબા –૫
૧૭, શ્રી સિદ્ધાચલજીનું સ્તવન . નિલુડી રાયણ શીતળ છાયા, રાષભજીણુંદ સમેસર્યા રે.
ભરત ચક્રવર્તી વાંદવા આવ્યા, સંશય તાતને પુછીયું રે. ૧ કહે તાત શા પુન્ય તિર્થંકર થયા, શા પુજે અમે ચકવર્તી રે શા પુર્વે બાહુબલ રાણોજી થયા, શા પુત્યે માતા મરૂદેવા રે. ૨ શા પુન્ય બ્રાહ્મીસુંદરી થયાં, શા પુન્ય સુંદરી શીવ ગયા રે; તાત કહે સુણો ભરતજી રાયા, પુરવ ભવની કહું વાતડી રે ૩ દાન સુપાત્રે અમે વહરાવ્યા, તે પુજે અમે તીર્થકર રે પાંચસે મુનીની વૈયાવચ્ચ કીધી, તે પુન્ય બાબત રાણોજી રે કેલ કચેરમાં કર્મ ખપાવ્યા, તે પુન્ય માતા મરૂદેવા રે ૫ રાજ રૂદ્ધિ છેડી સંયમ લીધું, તે પુન્ય બ્રાહ્મી સુંદરી રે ત૫ જપ કરીને કર્મ ખપાવ્યા, તે પુજે સુંદરી શીવ ગયા રે ધર્મ તણું ફળ એવાં જાણે, દાન શિયલ ભાવના રે જે નર ગાશે જે નર ભણશે, જ્ઞાનવિમળમુરી એમ કહે રે ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org