________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
આડા પહાડ પર્વત ને ડુંગરા, તેથી નાખી નજર ન જાય, દર્શન કેમ થાય, કાગળ૦—૧૧
સ્વામી કાગળ પણ પહોંચે નહી, નવી પહેાંચે સદેશે। શાંઈ, હું તે રહ્યો આંર્ક, કાગળ૦—૧૨ દેવે પાંખ આપી હાત પીઠમાં, ઉડી આવુ. દેશાવર દુર, તે પહેાંચુ હજુર, કાગળ૦—૧૩ સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છે. આધાર, ઉતારા ભવ પાર, કાગળ૦—૧૪ આછુ અદકુ વીપરીત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાજ, લાડુ તુમ પાય, કાગળ૦—૧૫ સંવત ૧૮૫૩ની સાલમાં, હરખે હ`વિજયજી ગુણ ગાય, પ્રેમે પ્રણમું પાય, કાગળ૦—૧૬
૧૬. શ્રી સીમંધર સ્વામીનું સ્તવન શ્રીસીમંધર સાહિબ, સુણા સંપ્રતી હા ભરતખંડની વાતકે; અરિહા કેવલી કે નહી, કેાને કહીયે મનના અવઢાત; શ્રી સીમધર સાહિબા ૧
ઝાઝુ કેતાં જુગતું નહી, તુમ ભુખ્યા ભાજન માંગતા, આપે
૨૯
Jain Education International
સેહે હા જગ કેવલ નાણુકે; ઉલટ હૈા અવસરના જાણુકે. શ્રી સીમધર સાહિબા૦ ૨
કૈહશે! તુમે જુગતા નહી', જુગતાને હૈા વળી તારે સાંઇ કે યોગ્ય જનનું કેવું કીશ્યુ, ભાવ હીનને હા તારા ગ્રહી બાંહ્યકે; શ્રી સીમંધર સાહિમા—૩.
For Personal & Private Use Only
www.jainelibrary.org