________________
૨૮
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૧૫ શ્રી સીમંધરસ્વામીને કાગળ-સ્તવન સ્વસ્તી શ્રી મહાવીદેહ ક્ષેત્રમાં, તીહાં રાજે તીર્થકર વાસ;
તેને નમું સીસ, કાગળ લખું કોડથી–૧ સ્વામી જઘન્ય તીર્થકર વિસ છે, ઉત્કૃષ્ટ એકશ સિત્તર,
જેમાં નહી ફેર, કાગળ૦–૨ સ્વામી બાર ગુણે કરી યુકત છે, અંગ લક્ષણ એક હજાર,
ઉપર આઠ સાર, કાગળ૦-૩ સ્વામી ચેત્રીશ અતિશય શુભતા, વાણી પાંત્રીસ વચન રસાળ;
ગુણ તણ માળ, કાગળ૦–૪ સ્વામી ગંધ હસ્તી સમ ગાજતા, ત્રણ લેક તણા પ્રતિપાળ,
છે દિન દયાળ, કાગળ –પ સ્વામી કાયા સુકે મળ ભતા, શોભે સુવર્ણ સેવન વાન,
કરૂં હું પ્રણામ, કાગળ૦– સ્વામી ગુણ અનંતા છે તાહરા, એક જીભે કહ્યા કેમ જાય,
લખ્યા ન લખાય, કાગળ૦–૭ ભરતક્ષેત્રથી લખીતંગ જાણજે, આપ દર્શન ઈચ્છું છું દાસ,
રાખું તુમ આશ, કાગળ૦-–૮ - મેં તે પુર્વે પાપ કીધા ઘણું, જેથી આપ દર્શન રહ્યો દર,
ન પહોંચું હજુર, કાગળ –૯ મારા મનમાં સંદેહ અતી ઘણ, આપ વિના કહ્યા કિમ જાય,
અંતર અકળાય, કાગળ૦–૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org