________________
શ્રી જિન તીર્થ ન : ભાગ-૨
મલ્લીનાથજી કુંવારા રહ્યા, મન૦ ખાલ બ્રહ્મચારી જ્યારે દેખ..
...મન૦ ૧૬
મુનીસુવ્રતજીને એગણીશ એટા, મન॰
૨૭
નમીનાથજીને બેટા નહીં...મન૦ ૧૭
નેમીનાથજી કુંવારા રહ્યા, મન
તારણ જઈ છેડી રાજુલનાર...મન૦ ૧૮ પાર્શ્વનાથજીને બેટા નહીં, મન૦ મહાવીર સ્વામીને એટી એક.
...મન૦ ૧૯
સધલાયે સયંમ આદર્યાં, મન૦ મુકિત નયરમાં દ્વીધી ટેક,
....મન૦ ૨૦
એ ચાવીશે જીનજીના સવાચાર ક્રોડ ખટા, મન॰ વળી ચારસાને ચાર પુત્ર....મન૦ ૨૧ સત્તર જીવને બેટા હુવા, મન॰ તીન બેટીની ચાલી વાત,
....મન૦ ૨૨
અજીત વિમલ મલ્લીનાથજી, મન૦ નમી નેમી પાર્શ્વ જયવંત,
-મન૦ ૨૩
સત્યવાદી હુવા મહાવીરજી, મન॰ જ્યારે નહી' બેટાનેા ક્દ,
--મન૦ ૨૪
Jain Education International
આનંદઘન કહે વીનવું, મન॰ ભવજલ પાર ઉતાર.
-મન૦ ૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org