________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
અછત નાથજીને બેટે નહિં, મન સહેજે ટલી ગયાં પાપ.
....મન પ સંસારી સગપણ જાણીને, મન,
પ્રભુ નહીં આણે મન મેં સંતાપ...મન૦ ૬ સંભવ અભિનંદન સુમતીજી, મન,
ત્રણેને ત્રણ ત્રણ પુત્રમન૭ પદ્મપ્રભુજીને તેર બેટા, મન જ્યારે ભારી ઘરેકા સુતા.
....મન. ૮ સુપાર્શ્વનાથજીને સત્તર બેટા, મન
ચંદ્રપ્રભુજીને દશ આઠ પુત્ર...મન ૯ સુવિધિનાથજીને ગણેશ બેટા, મન,
જ્યારે કરતા મલીને વાતમના ૧૦ શીતલનાથજી વાસુપુજ્યજી, મન, બનેને દેય દેય પુત્ર.
મન૧૧ શ્રેયાંસનાથજીને નવાણું પુત્ર, મન વિમલનાથને બેટે નહિ, મન
સંયમ લઈ ધર્યું કર્મ શું યુદ્ધ....મન. ૧૨ અનંતનાથજીને અઠ્ઠાની પુત્ર, મન,
ધર્મનાથજીને ઓગણીસ પુત્ર....મન. ૧૩ શાન્તિનાથજીને દોઢ કોડ બેટા, મન,
જાગી ત જગીશ....મન. ૧૪ કુંથુનાથજીને દેહકોડ બેટા, મન, અરનાથજીને સવાઝેડ પુત્ર.
મન. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org