________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
સમક્તિ ધારી સતીય દ્રૌપદી, જિનપુજા મન રંગે, જે જે એહને અર્થ વીચારી, છઠું જ્ઞાતા અંગેરે,
ભવિકા. ૯ વિજયજિતેંદ્રસુરિશ્વર રાજે, જિન પુજા મન રંગે, દ્રવ્ય ભાવ બહુ ભેદે કીધી, જિવાભિગમને સાખેરે.
- ભવિકા ૧૦ ઈત્યાદિક બહુ આગમ સાખે, કઈ શંકા મત કરજે, જિન પ્રતિમા દેખી નીત્ય નવલો, પ્રેમ ઘણે ચીત્ત ધરજેરે.
ભવિકા ૧૧ ચિન્તામણી પ્રભુ પાર્થ પસાથે, સર્વદા હોજો સવાઈ, શ્રી જિનલાભ ગુરૂ ઉપદેશે, શ્રી જિનચંદ્ર સવાઈ રે.
ભવીકા) ૧૨
૧૪ પ્રભુજીના પરીવારનું સ્તવન રાજા રાણીને કુટુંબ ઘણે મનમોહન મેરે,
દિપતી કુંવરીની જડરે...મન૧ સંસારી સગપણ જાને રે, મન,
કાચું સુત કર્યું ના તેડ રે...મન ૨ રૂષભદેવજીને બેટી બે, મન ભરતાદિક સો પુત્ર.મોહન ૩ સઘળાએ સંયમ આદર્યો, મનપ્રભુએ કીધે મુક્તિ મેવાસ.
•...મને૦ ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org