________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૧૩. શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીનું સ્તવન ભવિકા શ્રી જિનબીંબ જુહારી, આતમ એહ પ્રકાશારે. ભવિકા૦ ૧
૨૪
જિન પ્રતિમા જિન સરીખી જાણેા, ન કરે શંકા કાંઇ, આગમ વાણી તે અનુસારે, રાખેા પ્રીત સવાઈ રે.ભવિકા૦ ૨ જિન પ્રતિમા બહુ ભકતે જોતાં, હાય નિશ્ચય ઉપગાર, ભુલ્યે તે અજ્ઞાને ભરીએ, નહી તીહાં તત્ત્વ પીછાણુરે.
ભવિકા ૩
અંખડ શ્રાવક શ્રેણીક રાજા, રાવણુ પ્રમુખ અનેક, વિવિધ પરે બહુ ભકિત કરતા, પામ્યા ધર્મ વીવેકરે. ભવિકા॰ ૪
V
જિન પ્રતિમા બહુ ભકતે જોતાં, હાય નિશ્ચય ઉગાર, પરમારથ ગુણ પ્રગટે પુરણ, જો જો આદ્ર કુમારરે. ભવિકા૰ પ જિન પ્રતિમા આકારે જલચર, છે બહુ જલધી મેાઝાર, તે દેખી બહુલા મચ્છાદિક, પામ્યા વીરતી પ્રકારરે.
ભવિકા દ્ પાંચમે અંગે જિનપ્રતિમાને, પ્રગટપણે અધિકાર, સુરયાભ સુરે જિનવર પુજ્યા, રાયપશ્રેણી માઝારરે. ભવિકા૦ ૭
દસમે અંગે અહિંસા દાખી, જિન પુજ્યા જો જો એહવા અર્થ
માઝાર, કરે કેમ
Jain Education International
For Personal & Private Use Only
જિનરાજ, કાજ રે. ભવિકા૦ ૮
www.jainelibrary.org