________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
પાડિહારજ છત્ર ચામરા, જક્ષાદિક હે કીધા અનિમેષકે, ગેમુખ ચતુર ચકેસરી, ગઢવાડી હે કુંડ વાવ્ય વિષેશકે.
શ્રી. ૧૬ પ્રતિષ્ઠા પ્રતિમા તણી, કરાવે હો રાજા મુનિવર હાથકે, પુજા સ્નાત્ર પ્રભાવના, સંઘ ભક્તિ છે ખરચી ખરી આયકે.
' ...શ્રી. ૧૭ પડતે આરે પાપીયા, મત પાડે છે કેઈ વિરૂઈ વાટકે, એક એક યણ આંતરે, ઈમ ચીંતવી હે કરે પાવડિયાં આઠકે.
- શ્રી. ૧૮ દેવ પ્રભાવે એ દેહાં, રહેશે અવિચલ હૈ છઠ્ઠા આરાની સીમકે, વાંદે આપ લબ્ધીને તરે, નર તેણે ભવો ભવસાયર ખીમકે શ્રી.૧૯ કૈલાસગિરિના રાજીઆ, દીએ દરીસણ હે કાંઈમ કરે ઢીલકે, અરથી હેાયે ઉતાવળા, મત રાખે છે અમથું અડખીલકે શ્રી ૨૦ મન માન્યા તે મેલવે, આવા સ્થાને છે કેઈ ન મલે મિત્ર કે, અંતરજામી મીલ્યા પછી, કિમ ચાલે છે રંગ લાગ્યે મછઠકે.
..શ્રી. ૨૧ રૂષભજી સિદ્ધિ વધુ વર્યા, ચાંદલિયા હો તે દેઉલ દેખાડકે, ભલે ભાવે વાંદિ કરી, માગું મુકિતના હૈ મુજ બાર ઉઘાડકે
શ્રી. ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પાસે હો ભાવે ભણે ભાસકે, શ્રી ભાવવિજય ઉવઝાયને,ભાણુભાખે ફલે સઘલી આશકે,
....શ્રી. ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org