________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ટંકનાં કરશું, હરે ભલી અમૃતકિયા દિલધારી રે છે પાર છે ચાલે છે ૩ છે વ્રત ઉચ્ચરશું ગુરૂની સાખે, હારે હું તે યથાશકિત અનુસરે રે ! ભવ છે ગુરૂ સંઘાતે ચડશું ગિરિપાજે, હાંરે એ તે ભદધિ બૂડતાં તારે રે છે પાર છે ચાલે છે ૪ ભવ-તારક એ તીરથ ફરસી, હાંરે હું તે સૂરજકુંડમાં નાહી રે ! ભવ છે અષ્ટ પ્રકારી શ્રી આદિ નિણંદની, હાંરે હું તે પૂજા કરીશ લય લાહી રે છે પાર ! ચાલે છે ૫ છે તીરથપતિ ને તીરથ સેવા, હારે એ તે સાચા મેક્ષના મેવા રે ! ભવ ! સાત છઠ્ઠ દેય અઠ્ઠમ કરીને, હાંરે મને સ્વામિવાત્સલ્યની હેવા રે છે પાર છે ચાલે છે ૬ કે પ્રભુ પદ પદ્મ રાયણ તળે પૂજી, હાંરે હું તે પામીશ હરખ અપાર રે ! ભવ છે રૂપવિજય પ્રભુ–ધ્યાન પસાથે, હાંરે હું તે પામીશ સુખ શ્રીકાર રે પાર છે ચાલે છે ૭ છે
(૨)
શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાહ્ય શ્રી કષભદેવ પૂજા કરી, લીજે ભવ તણે લાહે ! શ્રી રે ! ૧ | મણિમય મૂરતિ શ્રી ઇષભની, નિપાઈ અભિરામ; ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ છે શ્રી રે | ૨ | નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણ; શેત્રુજા સમું તીરથ નહીં, બોલ્યા સીમંધર વાણી | શ્રી રેવ છે ૩ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org