________________
૧૪
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
પૂરવ નવાણું સમેસર્યા, સ્વામી શ્રી કષભ જિર્ણદ; રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ | શ્રી રે. ૪ છે પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીકગિરિ પાયે; કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચળ ગાયે છે શ્રી રેટ છે પ
[૩] આંખડી રે મેં આજ શત્રુજ્ય દીઠે રે, સવા લાખ ટકાનો દહાડો રે, લાગે મને મીઠે રે સફળ થયે મારા મનને ઉમાહ્ય વહાલા મારા ભવને શંસય ભાગ્યે રે, નરક તિર્યંચ ગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે. શત્રુંજય દિઠે રે છે ૧. માનવભવને લાહે લીજે વાત છે દેહડી પાવન કીજે રે કે સેના રૂપાને ફૂલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણે દીજે રે છે શ૦ મે ૨ | દૂધડે પખાળી ને કેસર ઘળી છે વાટ છે શ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, પાપ મેવાસી પ્રજ્યા રે છે શ૦ ૩ છે શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે છે વાહ ! વીર નિણંદ એમ બેલે રે કે ત્રણ ભુવનમાં તીરથ મેટું, નહિ કઈ શત્રુજ્ય તેલે રે ! શ૦ કે ૪ ઇંદ્ર સરીખા એ તીરથની છે વાટ છે ચાકરી ચિત્તમાં ચાહે રે છે કાયાની તે કાસલ કાઢી, સૂરજકુંડમાં નાહે રે છે શ૦ + ૫ કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે છે વાટ છે સાધુ અનંતા સિધ્યા રે છે તે માટે એ તીરથ મહેસું, ઉદ્ધાર અનંતા કીધા રે | શ૦ આ ૬ છે નાભિરાયા સુત નયણે જોતાં વાવ મેહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org