SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ દિન વાણી જિનની, શ્રવણું થયે આણંદ આવ્યા શત્રુજયગિરિ, પંચકોડ સહ રંગ છે ર છે ચિત્રી પૂનમને દિને એ, શિવશું કિયે યેગ; નમિએ ગિરિ ને ગણધરૂ, અધિક નહીં ત્રિલેક | ૩ આદીશ્વર જિનરાયને, પહેલે જે ગણધાર; પુંડરીક નામે . ભવિજનને સુખકાર છે ૧ | ચૈત્રી પૂનમને દિને, કેવલસિરિ પામી; ઈણ ગિરિ, તેહથી પુંડરીક,ગિરિ અભિધા પામી છે. ૨ ! પંચ કેડી મુનિશું લહ્યા એ, કરી અણસણ શિવ ડામ; જ્ઞાનવિમળસૂરિ તેહના, પય પ્રણમે અભિરામ છે ૩ છે ૧ શ્રી સિદ્ધાચછલનાં સ્તવને. ચાલે ચાલે વિમલગિરિ જઈયે રે, ભવજલ તરવાને, તમે જયણાએ ધરજ પાય રે, પાર ઉતરવાને છે એ આંકણી છે બાલ-કાળની ચેષ્ટા ટાળી, હાંરે હું તે ધર્મયૌવન હવે પાયે રે ! ભવ છે ભૂલ અનાદિની દૂર નિવારી, હરે હું તે અનુભવમાં લય લાયે રે છે પાર ! ચાલે, છે ૧ ! ભવ તૃષ્ણા સવિ દૂર નિવારી, હાંરે મારી જિનચરણે લય લાગી રે ! ભવ | સંવરભાવમાં દિલ હવે ઠરીઉં, હાંરે મારી ભવની ભાવઠ ભાગી રે છે પાર છે ચાલે છે ૨ | સચિત્ત સર્વને ત્યાગ કરીને, હાંરે નિત્ય એકાસણાં તપ કરી રે ! ભવ ! પડિકામણાં દેય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy