________________
શ્રી જિન તીર્થ દર્શન : ભા-૨
બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમે; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહનિશ સેવ નમે છે અo છે ૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમે શરણાગત ભવિને હિત–વત્સલ, તૃહિ કૃપારસ–સિંધુ નમે છે અને પછે કેવલ જ્ઞાનાદ દશિત, કાલેક સ્વભાવ નમે નાશિત સકલ કલંક કલુષ ગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમે છે અ. . ૬ જગ ચિંતામણિ જગગુરૂ જગણિત,-કારક જગજન–નાથ નમે, ઘેર અપાર ભદધિ તારણ, તું શિવપુરને સાથ નમે છે અ૦ ૭ છે. અશરણ શરણ નિરાગી નિરંજન, નિરૂપાધિક જગદીશ નમે બોધિ દીએ અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમલસૂરીશ નમે છે અe | ૮ |
પ્રથમનાથ પ્રગટ પ્રતાપ, જેહને જગે રાજે; પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામે ભાજે છે ૧ પરમતત્ત્વ પરમાત્મરૂપ, પરમાનંદ-દાઈ પરમતિ જસ જલહલે, પરમ. પ્રભુતા પાઈ છે ૨ ચિદાનંદ સુખ સંપદા એ, વિલસે અક્ષય સનર; કષભદેવ ચરણે નમે, શ્રી જ્ઞાનવિમલ ગુણ સૂર છે
શ્રી પુંડરી સ્વામીનાં ચિત્યવંદન.
શ્રી શત્રુંજય માહાભ્યની રચના કીધી સાર; પુંડરીક ગિરિના સ્થાપનાર, પ્રથમ જિન-ગણધાર છે ૧ મે એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org