SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ [ પ ] આદિદેવ અલવેસરૂ, વિનિતાનેા રાય; નાભિરાયા– કુલમ’ડણા, મરૂદેવા માય ॥ ૧ ॥ પાંચશે. ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાળ; ચારાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાળ ૨ ગા વૃષભ લખન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણ-મણિ ખાણુ; તસ પદ્મ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ ॥ ૩ ॥ (૬) જય જય નાભિનરિંદનંદ, સિદ્ધાચલ-મ’ડણુ; જય જય પ્રથમ-જિણુંદ ચંદ, ભવ દુઃખ–વિર્હંડણુ ॥ ૧॥ જય જય સાધુ સુરિદ વૃંદ, વંઅિ પરમેસર; જય જય જગદાનંદકંદ, શ્રી ઋષભ જિજ્ઞેસર ॥ ૨ ॥ અમૃત સમ જિનધના એ, દાયક જગમાં જાણ; તુજ પદ્મ-પંકજ પ્રીત ધરી, નિશદિન નમત કલ્યાણ | ૩ || ૧૦ (૭) અરિહંત નમે। ભગવંત નમે; પરમેશ્વર જિનરાજ નમે; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમે । અ॰ ૫ ૧ ૫ પ્રભુ પારંગત પરમ-મહેાદય, અવિનાશી અકલંક નમે; અજર અમર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચન જલધિ–મયક નમે ॥ અ॰ ॥ ૨ ॥ તિહુયણ ભવિયણુ જન –મન વાંછિત, પૂરણ દેવ રસાલ નમે; લળી લળી પાય નમુ હું ભાલે, કરજોડીને ત્રિકાલ નમે ! અ॰ ॥ ૩ ॥ સિદ્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy