________________
શ્રી જિન તીર્થ દર્શન ]
૪૧
૬. નારદ વિદ્યાધર (તે આઠમાં નારદ) આકાશ ગામીની
વિદ્યાથી શાશ્વતા અશાશ્વતા એવા અનેક જિન ચિત્યના વંદન ભક્તિથી આવતી ચોવીશીમાં મલિજીના નામે
એકવીસમા તિર્થંકર થશે. ૭. રાવણે અષ્ટાપદ તીર્થે જઈ પૂજા અને ભક્તિ ભાવથી | તીર્થંકર પદ બાંધ્યું. ૮. તે રાવણ અને લક્ષ્મણ બને ચૌદમા ભવે તિર્થંકર
થઈમેક્ષે જશે તે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત રામાયણથી
જાણવું. ૯. સ્થવિરા નામે ડોશી વીર પ્રભુને શુદ્ધ ભાવે પુષ્પ
ચડાવવાથી ધર્મ દેવ થઈ ત્યાંથી મહાવિદેહમાં કનકધ્વજ રાજા થઈ ચારિત્ર લઈ મોક્ષે જશે. તેવું
શ્રેણીકના પૂછવાથી વીર પ્રભુએ કહેલ છે. ૧૦. ધાતકીખડે રૂકમણિના સુવ્રતાદી આઠ પુત્રો જીન
પૂજાથી મહાશુક દેવ થઈ પુંડરિકગિણી નયરીમાં રાજા થઈ ચારિત્ર લેઈ ત્યાંથી મેક્ષે જશે. શ્રીપાલકુંવર ને મયણ સુંદરી આ ભવે શ્રી સિદ્ધચકજીની પૂજા ભક્તિથી સુખી થયાં તે નવમે ભવે ચારિત્ર લેઈમેક્ષે જશે, આવા અસંખ્ય દાખલા શાસ્ત્રોમાં છે. તે જીન પૂજા ભક્તિને અપૂર્વ પ્રભાવ છે.
ભરતક્ષેત્રમાં ૨૦ તીર્થકરો વર્તમાન કાળે સમેત શિખરે સિદ્ધિ વર્યા–તેમ ગઈ ચાવીસી અને આવતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org