________________
૪૦
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન ૨૬. જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ જિન મંદિરમાં જઈ જિન
પ્રતિમાની પૂજા કરી ભાવ ભક્તિ કરેલ છે ૨૭. દશવૈકાલિક સૂત્રના આઠમા અધ્યયનમાં ભીંત ઉપર
સ્ત્રીની મૂર્તિ ચીતરેલી હોય તે મુનિએ જેવી નહિ. કારણ કે તેથી વિકાર ઉત્પન્ન થવાનો સંભવ છે.
જિન પ્રતિમા અધિકારે બીજા દાખલા.
હવે વિચાર કરે કે જેમ ચિત્રામણની સ્ત્રી દેખવાથી કામ વિકાર ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે શાંત રસથી ભરપુર પરમાત્માની મૂર્તિ દેખતાં જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય તેમાં શું આશ્ચર્ય ? માટે જિન પ્રતિમામાં જરા પણ સંશય રાખવો નહીં. ૧. શ્રીકૃષ્ણ વાસુદેવ શ્રી નેમિનાથને વંદન ભક્તિથી આવતી
વીસીમાં અમસ્વામી નામે બારમા તીર્થંકર થશે. ૨. સત્ય કે વિદ્યાધર જે ઈશ્વર (મહાદેવ) તે જિન
પુજાથી આવતી ચોવીશીમાં તેરમા તીર્થંકર થશે. ૩. બળદેવ તે શ્રીકૃષ્ણના ભાઈ આવતી ચોવીશીમાં નિષ્ણુ
લાક નામે ચઉદમા તીર્થંકર થશે. ૪. શ્રીકૃષ્ણની માતા દેવકીજી આવતી ચોવીશીમાં શ્રી
સુવ્રત નામે અગિયારમા તીર્થંકર થશે. ૫. બળદેવની માતા હીણી આવતી ચોવીશીમાં ચિત્ર
ગુપ્ત નામે સેળમા તીર્થંકર થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org