________________
શ્રી જિન તીર્થ દર્શન ]
૩૯
૧૭. જિન ભક્તિ કરવાથી જીવ તિર્થંકર ગોત્ર બાંધે છે.
આ કથન જ્ઞાતાસૂત્રમાં છે. ૧૮. જિન પ્રતિમાની પૂજા તે તિર્થ"કરની જ પૂજા છે
એમ સમજવું. જિન પ્રતિમાની પૂજાથી સંસારને ક્ષય થઈ જાય છે. એમ આવશ્યક સૂત્રમાં કહ્યું છે. જિન પ્રતિમાને પૂજવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે
એમ રાયપણી સૂત્રમાં કહ્યું છે. ૨૧. સૂર્યાભ દેવતાએ રાયપણી સૂત્રમાં જિન પ્રતિમાને
પૂજ્યાને અધિકાર છે. ૨૨. નાગકેતુ જિનેશ્વરની પૂજા કરતાં શુદ્ધ ભાવના વડે
કેવળજ્ઞાન પામ્યા. ૨૩. દુર્ગાતા નારી પરમાત્માની કુલ પૂજા કરતાં કેવલ
જ્ઞાન પામી. ૨૪. ગણધર મહારાજાના સત્તર પુત્રે સત્તર ભેદમાંથી એક
પ્રકારે જીન પૂજા કરી છે અને તે પૂજથી તેજ ભવે મોક્ષે ગયા છે, તે રાયપશ્રેણી સૂત્રમાં સત્તર ભેદી
પૂજા તેમજ ચરિત્રમાં છે. ૨૫. નંદીસૂત્રમાં મહાકલ્પસૂત્રનું નામ છે તેમાં લખ્યું
છે કે જે મુનિ તથા પૌષધવાળા શ્રાવક જીન પ્રતિમાનાં દર્શન ન કરે તે પ્રાયશ્ચિત લાગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org