________________
૩૮
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
૫. કલ્પસૂત્રમાં સિદ્ધારથ રાજાએ જિન પ્રતિમા પૂજ્યાનું
કહ્યું છે. ૬. ઊગવાઈ સૂત્રમાં ઘણા જિન મંદિરને અધિકાર છે.
ઊવવાઈ સૂત્રમાં અબડ શ્રાવકે જિન પ્રતિમાને વાંદયા
પૂજ્યાને અધિકાર છે. ૮. જંબુદ્વીપપન્નત્તી સૂત્રમાં યમક દેવતાદિકે એ જિન
પૂજા કરી છે. ૯. નંદીસૂત્રમાં વિશાલા નયરીની અંદર શ્રી મુનિસુવ્રત
સ્વામીની મહાપ્રભાવિક તુતી છે. ૧૦. અનુગદ્વાર સૂત્રમાં સ્થાપના માનવાની કહી છે.
આવશ્યક સૂત્રમાં જુદા જુદા અનેક અધિકાર છે. ૧૨. વ્યવહાર સૂત્રમાં પ્રથમ ઉદેશે જિન પ્રતિમાની આગળ
આલેયણા કરવી કહી છે. ૧૩. સંપ્રતિ રાજાએ સવા લાખ જિન મંદિરને સવા કોડ
જિન પ્રતિમા ભરાવી તે હાલ મેજુદ છે. ૧૪. અભયકુમારે મોકલેલી રૂષભદેવ સ્વામીની પ્રતિમાથી
આદ્રકુમારે પ્રતિબંધ અને સમ્યકત્વ પામી આત્મ
કલ્યાણ કર્યું, ૧૫. શય્યભવસૂરી શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિ
બેધ પામ્યા. ૧૬. જિન પ્રતિમાની ભક્તિથી શ્રી શાંતિનાથજીને જીવે
તીર્થકર ગાત્ર બાંધ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org