SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન કિંકાર, વિચ વિચ કેયલના ટહુકાર; સહસ ગમે સહકાર; સહસા વનમેં હુઆ અણગાર; પ્રભુજી પામ્યા કેવલ સાર, પહોંચ્યા મુક્તિ મેઝાર. ૧. સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકુટ વિભાર; સુવર્ણગિરિ સમેત શ્રીકાર, નંદિશ્વર વર દ્વિપ ઉદાર; જિહાં બાવન વિહાર કુંડલ રૂચકને ઈષકાર, શાશ્વતા અશાશ્વતા ચિત્ય વિહાર, અવર અનેક પ્રકાર; કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર; ભવિયણ ભાવે જુહાર. ૨. પ્રગટ છઠે અંગે વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી, પૂજા જિન પ્રતિમાની વિધિ શું કીધી ઉલટ આણી, નારદ મિથ્યા દષ્ટિ અન્નાણી, છાંડી અવિસતિ જાણી; શ્રાવક કુળની એ સહી નાણી, સમક્તિ આલાવે આખ્યાણ, સાતમે અંગે વખાણી, પૂજનિક પ્રતિમા અંકાણી, ઈમ અનેક આગમની વાણી, તે સુણજે ભવિ પ્રાણી. ૩. કડે કટી મેખલ ઘુઘરીયાળી, પાયે નેઉર રમઝમ ચાલી; ઉજજયંત ગિરિ રખવાળી, અધર લાલ જિમ્યા પરવાળી, કંચનવાન કાયા સુકુમાળી, કર લહકે અંબા ડાળી, વૈરીને લાગે વિકરાલી, સંઘના વિન હરે ઉજમાળી, અંબા દેવી મયાલી; મહિમાએ દશ દિશિ અજુઆળી, ગુરૂ શ્રી સંઘ વિજય સંભાળી, દિન દિન નિત્ય દિવાળી. ૪. ૩. શ્રી નેમિનાથ સ્વામીની થય સ્તુતિ. સુર અસુર વંદિત પાય પંકજ, મયણ મલમ ક્ષેભિતં; ઘન સુઘન શ્યામ શરીર સુંદર, શંખ લંછન શોભિત; શિવાદેવી નંદન ત્રિજગ વંદન, ભવિક કમલ દિનેશ્વર; ગિરનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy