SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ] ૩પ મંદિરિયે જાય જે હીરવિજય ગુરૂ હીરલોજી, માનવિજય તસ ગુણ ગાય જે. . ૯. ૧. શ્રી નેમિનાથ સ્વામીની થાય (સ્તુતિ). યાદવ કુલ શ્રી નંદ સમયે, નેમિસર એ દેવ તે; કૃષ્ણ આદેશે ચાલીયા, વરવા રાજુલ નાર તે; અનુક્રમે તિહાં આવીયાએ, ઉગ્રસેન દરબાર તે; ઇંદ્ર ઈંદ્રાણું નાચતા એ, નાટક થાય તેણી વાર તે. ૧. તેરણ પાસે આવીયા એ, પશુડાને પિકાર તે સાંભળીને મુખ મરડીયું એ, રાજુલ મન ઉચાટતો; આદિનાથ આદિ તિર્થંકર એ, પરણ્યા છે બેઉ નાર તે; તેણે કારણ તમે ક્યાં ડરે એ, પરણે રાજુલ નાર તે. ૨. તેરણથી રથ ફેરી એ, જઈ ચઢયા ગઢ ગીરનાર તે નેમીશ્વર કાઉસગ્ય રહ્યા , પામ્યા કેવળ જ્ઞાન તે; મધુર ધ્વની દીએ દેશના એ, આપી અખંડ આધાર તે, ભવિક જીવ પ્રતિ બેધીયાયે, બુઝવી રાજુલ નાર તે. ૩. અથીર જાણી સંયમ લીયે યે, અંબા જય જયકાર તે; પાયે ઝાંઝર ઝમઝમે એ, નાચે નેમ દરબાર તે શ્યામ વરણના નેમજી ચે, શંખ લંછન શ્રીકાર તે; કવિ નમ કહે રાયને યે, પરણે શિવ વધુ નાર તા.૪. ૨. શ્રી નેમિનાથ સ્વામીની થેય (સ્તુતિ.) શ્રી ગિરનાર શિખર શણગાર, રાજીમતી હૈિડાને હાર; જિનવર નેમ કુમાર; પૂર્ણ કરૂણ રસ ભંડાર, ઉગાર્યા પશુઓ એ વાર, સમુદ્ર વિજય મહાર; મેર કરે મધુર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy