________________
૩૪
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
શુદ્ધ સ્વભાવે રે. ૧૪. તજી ચંચળતા ત્રિક યોગ, દંપતી મળીઆ રેઝીક્ષમાવજય જિનનેમ અનુભવ કળીઆ રે.૧૫.
૩. શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન. નેમજી ચાલે તે તમને આખડીજી, રાજા સમુદ્રવિજયની આણ જે; એમ કરતા પિયુજી ચાલીયાજી, રાજુલને પાણીનાં પચ્ચકખાણ જે. નેટ ૧. પાલવ ઝાલું ને ઉભા રહેજી, કીસે સહેજ મારે વાંક જે; આઠે ભવની નારી કીંમ તજી, નવમેં ન કીજે વાલમ રોષ જે. ને૨. જાન લઈને યાદવ આવીયા , સમજ્યા વિના કેમ જાય છે, રાતે તે રાજીમતી પરણશેજી, છેલ છબીલા રાણી કેમ
જે. ૩. માતા શિવાદેવીના લાડકાજી, નેમજી કાંઈ યાદવ કુળ શણગાર જે; પશુડાં દેખીને પાછા વળ્યા છે, નેમજી કાંઈ દયાના ભંડાર જે. કે. ૪. ગાજે વિજે ને ઝબુકે વિજળીજી, ઝીણે ઝરમર વરસે મેઘ જે; આંસુડે ભીંજાય રાજુલને કંચ છે, હિંડે ભીંજાય નવ સેરે હાર જે. જે. ૫. આડા અવળાને ઉભા ડુંગરાજી, વચ્ચે કાંઈ નદી કેરાં નીર જે; હું કેમ આવું પાઉડા તુજ કને, તુમ પાસે વસે મારે જીવ જે. એ. ૬. સરખી સાહેલી જશે સાસરેજી, સાસરીયું કાંઈ સુખડ નિવાર; ઘેર જઈને સાસુને પાય નમુંજી, સસરે કાંઈ પુરે મનના કોડ જે. ને ૭. એમ કરંતા પિયુજી ચાલીયાજી, જઈ વસ્યા ગઢ ગીરનાર ; સહસાવને સંયમ આદજી, પાંચમી ટુકે નિર્વાણ જે. ૮. રાજીમતીએ સંયમ આદજી, દંપતી શિવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org