________________
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
ત્રીસ, એકત્રીસ અને બત્રીસમી દેરીમાં એકેક પ્રતિમાજી, બબ્બે કાઉસ્સગીયા, દેરાસરની કેરણીમાં બબ્બે પ્રતિમાજી,
તેત્રીસમી દેરીમાં બે પ્રતિમાજી,
ચોત્રીસમી દેરીમાં ચાર પ્રતિમાજી છ કાઉસગીયા ચાર સિદ્ધચકજી તેર ધાતુના પ્રતિમાજી એક ચેવશી
છત્રીસથી ઓગણચાલીસમી દેરીમાં દરેકમાં એક પ્રતિમાજી,
ચાલીસમી દેરીમાં મુળ નાયક શ્રી ધર્મનાથજી એક
પ્રતિમાજી,
એકતાલીસમી દેરીમાં ત્રણ પ્રતિમાજી,
બેતાલીસમી દેરીમાં મુળ નાયક શ્રી મુનિસુવ્રત સ્વામી એક પ્રતિમાજી,
તેતાલીસમી દેરીમાં મુળ નાયક શ્રી સુમતિનાથજી એક પ્રતિમાજી,
ચુંમાલીસમી દેરીમાં મૂળ નાયક શ્રી મુનિસુવ્રત સ્વામી એક પ્રતિમાજી,
પીસ્તાલીસમી દેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી એક પ્રતિમાજી,
છેતાલીસથી એકસઠમી દેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org