SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ] બાસઠમી દેરીમાં મૂળ નાયક શ્રી નમિનાથ સ્વામી તથા ૧ પ્રતિમાજી, ત્રેસઠમી દેરીમાં એક પ્રતિમાજી, ચોસઠ અને પાંસઠમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, છાસઠમી દેરીમાં એક પ્રતિમાજી અને ૧૧૮૪ ગણધરનાં પગલાં, સડસઠ અને અડસઠમી દહેરીમાં એકેક પ્રતિમાજી, અગણેત્તરમી દેરીમાં એક પ્રતિમાજી અને ગણધર પગલાના દહેરાસરમાં કુલ ૪૦ પ્રતિમાજી છે. અંબાજી માતાના મસ્તક ઉપર એક પ્રતિમાજી, ત્રણ દહેરાસરના દરવાજા ઉપરની, મૂળ નાયક શ્રી નેમિનાથ સ્વામીના ગભારાની બહારની પહેલી ભમતીમાં કુલ પ્રતિમાજી ૮૦ અને ૪૦ ગણધર ભગવંતનાં પગલાં છે. કુલ પ્રતિમાજી ૧૨૦ થાય. ભમતી બહારની પ્રતિમાજીની સંખ્યા ૧લી દહેરીમાં ૧ જેડ પગલાં, બીજી દહેરીમાં પૂ. આ. શ્રી નીતિસૂરીશ્વરજીની પ્રતિમા ૨, ત્રીજી દહેરીમાં ૩ જોડી પગલાં એક દહેરાસર ઉપર પ્રતિમાજી, ચેથી દહેરીમાં યક્ષ યક્ષિણી તેમજ એક દહેરાસર ઉપર પ્રતિમાજી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy