SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન શ્રી ગીરનાર તીર્થ પર પ્રતિમાજીની યાદ પ્રથમ મુળ ગભારામાં મૂળ નાયક શ્રી નેમિનાથ સ્વામીની પ્રતિમાજી છે. પ્રથમ ચાર દેરીમાં દરેકમાં એકેક પ્રતિમાજી તથા પહેલી દેરીમાં ૨ કાઉસ્સગ્ગીયા ૨, કેરણીના અને ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી છે. ભમતીમાં પહેલી દેરીમાં ૨ પ્રતિમાજી અને ૨ પગલાં જેડ છે, બીજી દેરીમાં ૧ પ્રતિમાજી, ત્રીજી દેરીમાં એક પ્રતિમાજી, ચેથી દેરીમાં પાંચ પ્રતિમાજી, ૧ ચૌમુખજી, પાંચમી દેરીમાં એક પ્રતિમાજી, છઠ્ઠી દેરીમાં બે પ્રતિમાજી, સાતમી દેરીમાં ચાર પ્રતિમાજી, આઠમી દેરીમાં ચાર પ્રતિમાજી, બે જોડી પગલાં અને બે કાઉસ્સગીયા ૨ કેરણના પ્રતિમાજી, નવમી દેરીમાં મુળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી તેમજ પાંચ પ્રતિમાજી, દશમી દેરીમાં ત્રણ પ્રતિમાજી, અગિયારમી દેરીમાં એક પ્રતિમાજી, બારમી દેરીમાં ચાર પ્રતિમાજી, તથા ૧ સિદ્ધચક્રજી તેરમી દેરીમાં એક પ્રતિમાજી, ચૌદમી દેરીમાં ચાર પ્રતિમાજી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy