________________
શ્રી જિન તીર્થ દર્શન ]
૧૫
મેટા 2ષભને ફળ લાવી આપ્યાં. અહિં સોમભટની માતાને હવે વહુ વિના ઘર અને પુત્ર વિના સુનાં પારણું લાગવા માંડયાં, તેમજ દરેક વસ્તુ જ્યાં ત્યાં આડી અવળી પડેલી જણાઈ, તેથી પોતાના પુત્ર સેમભટને તેની માતા કહેવા લાગી કે,
તું ધર્મઘેલડી એવી તારી વહુને તેડી લાવ, કારણ કે તેના વિના બધું સુનું લાગે છે.” માતાનાં આવાં વચન સાંભળી સમભટ અમકાને તેડવા માટે ઘેરથી નીકળી ગોવાળીયાને પૂછવા લાગ્યું કે ધર્મ ઘેલડી એવી મારી સ્ત્રી કઈ દિશા તરફ ગઈ છે. ત્યારે ગોવાળીયાઓએ જવાબ આપ્યો કે જમણી દિશા તરફ જંગલમાં ગયેલ છે. આ સાંભળી સેમભટ જંગલ તરફ ગયે અને બને ત્રાષભ તથા અમકા સતીને મળી ઘેર પાછા આવવા ખુબ જ આગ્રહ કર્યો, પણ અમકા સતીએ કહ્યું કે, કઈ રીતે તમારા ઘેર પાછી નહિ આવું. આવાં વચન કહી નાના બાષભને કેડે તથા બીજા રાષભને આંગળીએ રાખી અમકાએ જળમાં ઝંપાપાત કર્યો. આ જોઈ સેમભટને થયું કે હવે હું એકલે જઈશ તો સગાં સંબંધી પૂછશે તે હું શું જવાબ આપીશ, તેમજ કેટલાક તો મને હસશે, મશ્કરી કરશે અને મેણાં મારશે આ વિચાર થતાં તેણે પણ પાછળથી જળમાં ઝંપાપાત કર્યો અને મારીને કાચબે થયે અને અમકા સતી મરી અંબિકા માતા બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથ સ્વામીની અધિષ્ઠાયિકા દેવી થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org