________________
| શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
વસ્તુની જરૂર નથી મને તે આવી વાત કરવાની ટેવ પડેલ છે. તેથી હું તે વાત કર્યા વિના નહિ રહી શકું.
આવી રીતની વાતચીત પૂર્ણ થતાં જ તેની સાસુએ ખડકીમાં પ્રવેશ કર્યો કે, પાડાસણ સામી ગઈ અને કહ્યું કે, હજુ તુલસીને છોડ ઉગ્ય નથી, બ્રાહ્મણેએ પારણાં કર્યા નથી, છતાં તમારી વહુએ તે આજે મુનિને વહેરાવ્યું. આ સાંભળી સાસુને ખુબ જ રીસ ચઢી અને જ્યારે તેને પુત્ર સેમભટ આવ્યો કે તરત જ માતા પિતાના પુત્રને વહુએ મુનિરાજને વહેરાવ્યા સંબંધી બધી વાત કરી. આ વાત સાંભળી સમભટ પણ ઉશ્કેરાઈ ગયું અને પિતાની વહુને ગડદા પાટુ વિગેરેથી પ્રહાર કરી ખુબ જ હેરાન કરી અને ઘરમાંથી કાઢી મૂકી. અમકા સતી પિતાનાં બે બાળકોને સાથે લઈ ગામની બહાર ગયા પછી વિચાર કર્યો કે “જે હું આવે વખતે વગર તેડાએ મારા પિયર જઈશ તો મારી ભેજાઈએ મને મેણું મારશે માટે બીજે ક્યાંય ન જતાં જંગલમાં જ જાઉં. આવો વિચાર કરી ગેવાળીયાઓને જંગલ તરફ જવાને રસ્તે પૂછી તે વાટ તરફ પ્રયાણ કર્યું. જંગલમાં ખુબ જ આગળ ચાલતાં એક સુકું સરોવર તથા આંબાનું પાંદડાં તથા ફળ વગરનું સુકું ઝાડ હતું ત્યાં આવી. સતીના પ્રભાવથી સરોવર પાણીથી ભરાઈ ગયું અને આંબે પાંદડાં તથા ફળથી લહેકી ગયે. ત્યાં નાના રાષભને તરસ લાગી અને મેટા ઝાષભને ભૂખ લાગી. આથી અમકા સતીએ નાના રાષભને સરોવર તીરે જઈ પાણી પાયું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org