________________
૧૮
શ્રી શત્રુંજ્ય સૌરભ
मरुदेवी संतिभवणं उद्धरिही जथ्थ मेहघोस निवो । ककी पपुत्तो तं इह, सिरि सत्तुंजय महातित्थं ॥ ३२ ॥ पञ्छिम उद्धार करो, जस्स विमलवाहणो निवो होही । दुप्पसह गुरुवएसा, तं सेत्तुंजय महातित्थं ॥ ३३ ॥ वुच्छिन्ने विअ तित्थे, होही पूना जुधे उसहकुडं जं। जा पउमनाहतित्थं, तं सत्तुंजय महातित्थं ॥ ३४ ॥ पायं पावविमुक्का, जत्थ निवासी अ जंति तिरिआ वि । सुगइए जयउ तयं, सिरि सत्तुजय महातित्थ ॥ ३५ ॥
જાવડશાએ કરાવેલા ચિત્ય ઉદ્ધાર સમયે અજિતનાથ સ્વામીના ચિત્ય સમીપે જ્યાં અનુપમ સરોવર નિર્માણ કરવામાં આવેલું છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વાર્તા ૩૧
જ્યાં કલ્કી રાજાના પુત્રને પુત્ર મેઘઘષ રાજા મરૂદેવી માતાના તથા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરને ઉદ્ધાર કરશે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તો! ૩૨ - શ્રી દુપસહસૂરીશ્વરજીના ઉપદેશથી વિમલવાહન રાજા જેને છેલ્લે ઉદ્ધાર કરાવશે તે શ્રી શત્રુ જય મહાતીર્થ જયવ ત વર્તા! ૩૩
જ્યારે તીર્થનું માન બલકુલ ઘટી જશે, અર્થાત પ્રમાણમાં તે બહુજ અ૫ રહેશે, અને વર્તમાન મહાવીર ભગવાનના શાસનને પણ વિચ્છેદ થશે, ત્યારે પણ ભાવિ પદ્મનાભ પ્રભુના શાસન સુધી જેનું બાષભકૂટ (મુખ્ય શિખર) તે (દેવારિકથી . પૂજાતું જ રહેશે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વાર્તા | ૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org