________________
પ્રકરણ ૨ જું
જેમાં નિવાસ કરતા તિર્યંચે પણ પ્રાયઃ પાપરહિત થયા છતાં સદ્ગતિ પામે છે એવું શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તો! ૩૫ जस्स सयाइ कप्पे, वख्खाए झाइए सुए सरिए । होइ सिवं तइअ भवे, तं सत्तुंजय महातित्थं ॥ ३६ ॥ जल जलण जलहि रण वण, हरि करि विस विसहराइदुट्ठभयं; नासइ जं नाम सुइ, तं सत्तुंजय० ॥ ३७ ॥ इय भद्दबाहुरइआ, कप्पा सत्तंजय तित्थ महाप्पं । सिरि वयरपहुद्धरिअं, जं पालित्तेण संखेविअं ॥ ३८ ॥ तं जह सुअं थुअं मे, पढंत निसुणंत संभरंताणं । स तुजय कप्प थुत्तं, देउ लहु सत्तुंजय सिद्धि ॥ ३९ ॥
જે તીર્થના ક૫નું નિરંતર વ્યાખ્યાન, ધ્યાન. શ્રવણ કે સ્મરણ કરવાથી ત્રીજે ભવે મોક્ષ થાય છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વ. ૩૬
જેનું પવિત્ર નામ સાંભળતાં (યા સંભારતાં) જળ, અગ્નિ, સમુદ્ર, રણ, વન, સિંહ, હાથી, વિષ, અને વિષધર આદિના દુષ્ટ ભય દૂર થઈ જાય છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તે. ૩૭
આ શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલા ક૯પથકી, શ્રી શત્રુંજય તીર્થનું માહાસ્ય શ્રી વજીસ્વામી મહારાજે ઉદ્ધર્યું અને શ્રીપાદલિપ્ત સૂરિએ તેને સંક્ષેપ્યું. ૩૮
તે શ્રી શત્રુંજય મહા] ક૯પ-સ્તવ ગુરૂ પરંપરાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org