________________
પ્રકરણ ૨ જું
अट्ठम तवेण तुट्ठो, कवडि जख्खो जहिं भरह पडिमा વંવાવરૂ જ્ઞ૩ તથ, સિરિ રરરંગથ મહાતિર્જે ૨૮ | संपइ विक्कम बाहड, हाल पलित्ताम दत्तरायाइ । जं उद्धरिहंति तयं, सिरि सत्तुंजय महातित्थं ॥ २९ ॥ जं कालयसूरि पुरो, सरई सुदिट्ठी सया विदेहे वि । ईण मिअ सक्केणुत्तं, सत्तुंजय महातित्थं ॥ ३० ॥
જ્યાં ચેલણ તલાવડીની નજદીકમાં રહેલી દેવતાધિષ્ઠિત ગુફામાં બિરાજમાન કરેલી અને ભરત ચક્રવર્તીએ કરાવેલી પ્રભુપ્રતિમાને નમસ્કાર કરનાર એકાવતારી થાય છે એવા શ્રી વિમલ ગિરિરાજ જયવંત વર્તા ૨૬
દધિફલ (કઠાનાં) વૃક્ષ સમીપે અને અલખ દેવડીની નજદીકમાં રહેલી તે દેવતાધિષ્ઠિત ગુફાનું મેશદ્વારના જેવું દ્વાર ઉઘાડીને અઠ્ઠમ તપથી તુષ્ટમાન થયેલે પદયક્ષ જયાં ભરત મહારાજે કરાવેલી પ્રભુપ્રતિમાને વંદાવે છે તે શ્રી શત્રુંજય મહાતીર્થરાજ જયવત વર્તા. ૨૭-૨૮
સંપ્રતિ, વિકમ, બાહડ, હાલ, પાદલિપ્ત, આમ અને દત્તરાજાદિક જેને ઉદ્ધાર કરનાર થશે એવા શ્રી શત્રુંજય મહાતીર્થરાજ જયવત વર્તા. ૨૯
મહાવિદેહક્ષેત્રમાં પણ સમ્યગુદૃષ્ટિજને જેનું સદા સ્મરણ કરે છે એવી હકીકત કેન્દ્ર કાલયસૂરી સમીપે જણાવી છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તા. ૩૦ जावडबिंबुद्धारे, अणुपमसरं अजिअचेईअठाणे । जहिं होइ जयउ तयं सिरि सत्तंजय महातित्थं ॥ ३१ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org