________________
૩૨૬
શ્રી જિન તિર્થ દર્શન
૧ રત્નના ૧૪ કાઉસ્સગીયા ૬૨ ધાતુના ૧૩ સિદ્ધચક્રજી ૩ ચોવિશિ ૪ દેરાસર ઉપરના ૨ કરણની પ્રતિમાજી
ભમતીમાં ૨૫ પ્રતિમા મેડા ઉપર મૂળનાયક શ્રી શાન્તિનાથજી ૭ પ્રતિમાજી ૩ ગૌતમ સ્વામી ૨૦૬ ધાતુના પ્રતિમાજી, ૭૮ સિદ્ધચકજી, ૨ ચેવિશિ ૨ કેરણીના ૧ દહેરાસર ઉપર, ૯૮ કાઉસગીયા - ઘર દહેરાસર–૧ મૂળ નાયક શ્રી પદ્મપ્રભુજી ૯ ધાતુના પ્રતિમાજી ૩ સિદ્ધચકજી ૬ કાઉસ્સગીયા
૨ મૂળનાયક શ્રી સંભવનાથજી ૬ ધાતુના પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી
ભાભા પાર્શ્વનાથજી-મૂળનાયક શ્રી ભાભા પાર્શ્વનાથજી, ૩૦ પ્રતિમાજી ૧ સ્ફટીક રત્નના ૧૮૨ ધાતુના ૧૦ કેરણીના ૮૩ કાઉસ્સગીયા ૬૦ સિદ્ધચકજી ૨ ચવિશિ, ૨ દહેરાસર ઉપર
તંબળીને ખાંચે-ઘરદહેરાસર-મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી, ૧ પ્રતિમાજી ૧ ફટીક રત્નના, ૧૧ ધાતુના ૨ કાઉસ્સગીયા, ૭ સિદ્ધચકજી ૧ ચેવિશિ
ઘર દહેરાસર-ઈન્દ્રકેટમાં મૂળનાયક શ્રી ચંદપ્રભુજી ૧ માણેકના પ્રતિમાજી, ૩ સ્ફટીક રત્નના, ૧૮ ધાતુના ૪ કાઉસ્સગીયા ૧ ડી પગલાં ૩ સિદ્ધકજી ૨ વિશિ.
સીમંધર સ્વામીના ખાંચામાં ઘર દહેરાસર-મૂળનાયક શ્રી શાંતિનાથજી. ૧૩ ધાતુના પ્રતિમાજી ૪ કાઉસ્સગીયા ૩ સિદ્ધચકજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org