________________
શ્રી જિન તીર્થ દર્શન
૩૨૫
ગરવી ગુજરાતના પાટનગરમાં મીલે આદિ હુન્નર ઉદ્યોગ અને મેક્ષાભિલાષી સાધુ મુનિરાજના ઉપાશ્રય તેમજ તીર્થકરેના બીઓથી વિભુષિત દહેરાસર, દાનવીરે તેમજ મહંત પુરૂષથી વિભુષિત ધર્મપુરી સમાન રાજનગરને વિષે અનેક ધાર્મિક ક્રિયાઓ, ઉજમણાં, તપશ્ચર્યાઓ, અઠ્ઠાઈ મહાસે શાન્તિસ્નાત્ર આદિ ચાલુ જ હોય છે તેવા જૈનપુરીને વિષે રહેલાં જૈન દહેરાસરે તેમજ તેમાં પ્રતિષ્ઠિત થયેલ જિન બિઓની ટુંક યાદિ – | દોસીવાડાની પિળનાં દહેરાસરની યાદિ –
દેસીવાડા પોળ અષ્ટાપદજીનું દહેરાસર:-મૂળનાયક શ્રી આદિનાથજી ૩૧ પ્રતિમાજી ૪૮ ધાતુનાર ૪ કાઉસ્સગીયા ૨૮ સિદ્ધચકજી ૧ દહેરાસર ઉપર
પાછળના ભાગમાં નદિશ્વરદ્વિપની રચના –સમવસરણને વિષે પ૩ સ્તંભમાં પ૨ ચૌમુખજી એકેક સ્તંભને વિષે તેમજ વચ્ચેના સ્તંભમાં પાંચ ચૌમુખજી, ૧ શાશ્વતા પ્રતિમાજી ચૌમુખજી જુદી દહેરીમાં ૧૧ જોડી ગણધરનાં પગલાં ભમતીમાં ૨૮ પ્રતિમાજી, રાયણના ઝાડ નીચે ૧ જોડી પગલાં, ૧૭ જેડી પગલાં મેડા ઉપર
વિદ્યાશાળા-મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૬ પ્રતિમાજી ૧ રત્નની પ્રતિમાજી, ૧૪ કાઉસ્સગીયા ૩૦ ધાતુના ૪ સિદ્ધચક્રજી ૨ દહેરાસર ઉપરના ૩ દહેરાસરની પાછળ ત્રણ બાજુના પ્રતિમાજી
કસુંબાવાડમૂળનાયક શ્રી આદિનાથજી ૧૬ પ્રતિમાજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org