________________
૩૨૪
શ્રી જિન તીર્થ દઈને
ધંધુકા ગામના દહેરાસરની યાદિ ૧ લા દહેરાસરમાં મુળનાયક શ્રી શીતળનાથજી ૬ પ્રતિમાજી ૧૨ કાઉસ્સગ્ગીયા ૩૨ ધાતુના ૬ સિદ્ધચકજી ૩ દહેરાસરની પાછળ ભમતીમાં - દહેરાસરની ઉપરના ભાગમાં મુળનાયક શ્રી રાષભદેવસ્વામી ૩ પ્રતિમાજી ૭ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૨ દેરાસર ઉપરના પ્રતિમાજી ૫ કાઉસ્સગ્ગીયા
ખડેલ ગામના દેરાસરની યાદિ દહેરાસરમાં ૩ પ્રતિમાજી ચાંદીના ૧ સિદ્ધચકજી ૨ કાઉસ્સગ્ગીયા
ફેદ્રા ગામના દેરાસરની યાદિ મુળનાયક શ્રી શીતલનાથજી ૩ પ્રતિમાજી ૨ કાઉસગ્ગીયા ૪ ધાતુના પ્રતિમાજી ૪ સિદ્ધચક્રજી ૩ દેરાસર પાછળ ભમતીમાં ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી
કેઠ ગામના દેરાસરની યાદી મુળનાયક શ્રી ઋષભદેવ સ્વામી પ પ્રતિમાજી ૨૬ કાઉસ્સગ્ગીયા ૩૮ ધાતુના પ્રતિમાજી ૨૪ સિદ્ધચક્રજી ૪ કેરણીના પ્રતિમાજી ૧ દહેરાસર ઉપરના પ્રતિમાજી
ઉપરના દેરાસરમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ૧ પ્રતિમાજી ૩ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૨ ચૌમુખજી
સરખેજ ગામના દેરાસરની યાદી મુળનાયક શ્રી વાસુપુજ્ય સ્વામી ૫ પ્રતિમાજી ૬ કાઉન્સગીયા ૧૨ ધાતુના પ્રતિમાજી ૬ સિદ્ધચક્રજી ૨ ચોવિશિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org