________________
શ્રી જિન તીર્થ દર્શને
૩ર૭
મૂળનાયક શ્રી સીમંધર સ્વામી, ૪પ પ્રતિમાજી, ૮૫ ધાતુના, ૬ કેરણના, ૫૦ કાઉસગીયા, ૧૪ સિદ્ધચક્રજી ૨ વિશિ.
મેડા ઉપર ૬ પ્રતિમાજી, ૭૦ કાઉસગીયા, ૨ કેરણીના ૩ જોડી પગલાં ધાતુનાં ૩ જેડી પગલાં પાષાણનાં ૧૬૯ ધાતુના, ૧ ચવિશિ ૧ ચૌમુખજી ધાતુના ૯૭ સિદ્ધચકજી.
ફતાસા પિળ જૈન દહેરાસરની યાદિ – ફતાસાપળ-૧ મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૨૮ પ્રતિમાજી ૧ ગૌતમસ્વામી, ૩૨૬ ધાતુના, ૩૩૮ કાઉસગ્ગીયા, પ૧ સિદ્ધચક્રજી, ૨ ચેવિશી ભમતીમાં-પ૩ પ્રતિમાજી, ૧૪ બહારના મંડપના, ૩ જોડી પગલાં
ઘર દહેરાસર ૧ મુળનાયક શ્રી શીતલનાથજી ૭ ધાતુના ૨ સિદ્ધચકજી, ૨ કાઉસ્સગ્ગીયા.
હીરાભાઈની પિળ ૨. મુળનાયક શ્રી ધર્મનાથજી ૧૦ ધાતુના, ૪ કાઉસ્સગ્ગીયા ૩ સિદ્ધચકજી.
૩ મુળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી, ૧૦ ધાતુના ૨ કાઉસ્સગ્ગીયા ૫ સિદ્ધચકજી ૧ દહેરાસર ઉપર
બ્રહ્મપુરીમાં ૪ મુળનાયક શ્રી આદિનાથજી, ૯ ધાતુના, ૪ કાઉસ્સગ્ગીયા પ સિદ્ધચકજી
૫ ઘર દહેરાસર મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ ધાતુના પ્રતિમાજી ૨ સિદ્ધચકજી ૧ જેડી પગલાં
૬ ઘર દહેરાસર મુળનાયક શ્રી આદિનાથજી ૧૩ ધાતુના પ્રતિમાજી ૫ સિદ્ધચકજી ૮ કાઉસ્સગ્ગીયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org