________________
૩૧૦
શ્રી જિન તિર્થ દર્શન
દહરાસરના આગળના ભાગમાં દેરીમાં ૫ જેડી ગણધર ભગવંતનાં પગલાં, બીજી દહેરીમાં ૫ જેડી પગલાં પ્રભુજીનાં
- કદમ્બગીરિ તીર્થના દહેરાસરની યાદિ
મુળનાયક શ્રી આદિનાથજી, ૫ પ્રતિમાજી, ૨ કાઉસગીયા ૨ કરણના, બહાર મંડપમાં ૨ પ્રતિમાજી ૩૫ કાઉસગીયા, ૨૦ ધાતુના પ્રતિમાજી ૧ સિદ્ધચક્રજી સમવસરણમાં ૧ ચૌમુખજી ભમતીમાં કુલ દેહરી ૩૦, ૧૧૨ કુલ પ્રતિમાજી. ૪૧ પ્રતિમા દહેરાસર ઉપર ૪ દહેરીમાં
નવટુંકની – યાદિ ૧ ચૌમુખજી, ૪ દેહરીમાં ૩ પ્રતિમાજી ૧ જેડી પગલાં
મોતીશા શેઠની ટૂંકમાં મુળનાયક શ્રી આદિનાથજી ૧ પ્રતિમાજી ૭ મી દેહરીમાં ૧ પ્રતિમાજી
કદઅગિરિ ધર્મશાળાના પ્રતિમાજીની યાદિ
મુળનાયક શ્રી મહાવીર સ્વામી કુલ ૯૪ દહેરીયે, ૧૫૧૦ કુલ પ્રતિમાજી ૬૧૪ કાઉસ્સગીયા ૪ સિદ્ધચક્રજી, ૧૧૧ ધાતુના પ્રતિમાજી, ૧૬ ચોવિશિ, ૨ કેરણીના ૧૦ દહેરાસર ઉપરના પ્રતિમાજી
નમિનાથ પ્રભુના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી નમિનાથજી ૯ પ્રતિમાજી, ૧૯ ધાતુના ૧૨ કાઉસગીયા, ૨ સિદ્ધચક્રજી, ૨ કેરણીના, ૨ દહેરાસર ઉપર, મેડા ઉપર મુળનાયક શ્રી શાન્તિનાથજી ૧૦ પ્રતિમાજી.
નેમનાથ સ્વામીના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી નેમિનાથજી, ૧૮ પ્રતિમાજી, ૬ ધાતુના, ૧ સિદ્ધચકજી, ૧ ચોવિશિ ૪ કાઉસ્સગીયા દહેરાસર ઉપર ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org