________________
શ્રી જિન તીર્થ દર્શન
૩૦૦
પાલીતાણા ગામમાં મોટા દહેરાસરની યાદિ :
મુળનાયક શ્રી આદિનાથજી, ૯૪ પ્રતિમાજી ૨ ગૌતમ સ્વામી, ૩૩ ધાતુના ૧૦ કાઉસગીયા ૩૪ સિદ્ધચક્રજી ૧ જેડી પગલાં ૩ ચોવિશિ ૧ ચૌમુખજી ધાતુના ૨ કરણના
ગેડી પાર્શ્વનાથના દહેરાસરની યાદિ મુળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથજી, ૧૧ પ્રતિમાજી ૩૮ ધાતુના, ૩૪ સિદ્ધચક્રજી, ૧૨ કાઉસ્સગીયા ૧ ચૌમુખજી ધાતુના ૩ દહેરાસર ઉપર ૫ પ્રતિમાજી દહેરાસર પાછળ,
ખરતરગચ્છના દહેરાસરની યાદિ - મુળનાયક શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી પ ધાતુના, ૩ સિદ્ધચકજી, ૩ કાઉસ્સગીયા ૧ જેડી પગલાં . સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમના દહેરાસરની યાદિ –
મુળનાયક શ્રી શાંતિનાથજી, ૧ પ્રતિમા, ૫ ધાતુના, ૨ કાઉસગીયા ૩ સિદ્ધચક્રજી
ગુરૂકુળ (સ્ટેશન પાસે) ના દહેરાસરની યાદિ
મુળનાયક શ્રી સુમતીનાથ સ્વામી ૧ પ્રતિમાજી, ૮ ધાતુના ૭ સિદ્ધચક્રજી ૧ ચોવિશિ
રેહશાળાના દહેરાસરની યાદિ - મુળનાયક શ્રી આદિનાથજી, ૬ પ્રતિમાજી, ૩ ધાતુના ૪ કાઉસ્સગીયા ૨ સિદ્ધચકજી ૨ કેરણીના ૯ પ્રતિમાજી છુટક ગોખલામાં મેડા ઊપર ૧ ચૌમુખજી શાશ્વતાપ્રભુજી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org