________________
શ્રી જિન તીર્થ દર્શન
પાર્શ્વનાથ સ્વામીના દહેરાસરની યાક્રિ
મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૧૫ પ્રતિમાજી, ૧ ગૌતમ સ્વામી, ૬ કાઉસ્સગીયા ૧ ચોવિશિ ૩૬ પરાણા પ્રતિમાજી ૧ જોડી પગલાં ૧૦ કાઉસ્સગીયા ૪ કારણીના
૩૧૧
સીમધર સ્વામીના દહેરાસરની યાદિ
મુળનાયક શ્રી સીમંધર સ્વામી, ૩૧ પ્રતિમાજી, ૧૬ ધાતુના ૬ કાઉસ્સગીયા, ર્ ચોવિશિ, ૪૯ પાણા, ૧૧ કાઉસ્સગીયા ૨ જોડી પગલાં ૨ કારણીના ૮ ધાતુના, ૧ ચૌમુખજી ૧ ચોવિશિ
ચાકના દહેરાસરની યાદિ
૧ મુળનાયક શ્રી ઋષભદેવસ્વામી ૩ પ્રતિમાજી ૧૧ સિદ્ધચક્રજી ૧ ધાતુના પ્રતિમાજી
ઘેટી ગામના દહેરાસરની યાદિ
૧ મુળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ૩ પ્રતિમાજી ૨ કાઉસ્સગ્ગીયા ૧ સિદ્ધચક્રજી ૩ ધાતુના પ્રતિમાજી
હાથસણી ગામના દહેરાસરની યાદિ
૧ મુળનાયક શ્રી વિમળનાથસ્વામી ૩ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમાજી ૮ સિદ્ધચક્રજી ૨ કાઉસગ્ગીયા ૨ ચાંદીના પ્રતિમાજી
ગારિયાધર ગામના દહેરાસરની યાક્રિ
૧ મુળનાયક શ્રી શાન્તિનાથજી ૮ પ્રતિમાજી ૨ જોડી પગલાં ૨ કાઉસ્સગ્ગીયા ૧૦ સિદ્ધચક્રજી ૫ ધાતુના પ્રતિમાજી ૨ દહેરાસર ઉપરના પ્રતિમાજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org