SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય સરભ ૧ વિમલગિરિ, ૨ મુક્તિનિલય, ૩ શત્રુંજય, ૪ સિદ્ધક્ષેત્ર, ૫ પુંડરીકગિરિ, ૬ શ્રી સિદ્ધશેખર, ૭ શ્રી સિદ્ધગિરિ, અને ૮ શ્રી સિદ્ધરાજ. ૨ ૯ બાહુબલી, ૧૦ મરૂદેવ, ૧૧ ભગીરથ, ૧૨ સહસ્ત્રપત્ર, ૧૩ શતપત્ર, ૧૪ અષ્ટોત્તર શતકૂટ, ૧૫ નગાધિરાજ, ૧૬ સહસ્ત્રકમલ. ૩ ૧૭ ઢંક, ૧૮ કેડિનિવાસ, ૧૯ ઑહિત્ય, ૨૦ તાલ ધ્વજ અને ૨૧ કદંબગિરિ–એ જેનાં ઉત્તમ ૨૧ નામે સુરનર મુનિઓએ મળીને સ્થાપ્યા છે તે વિમલગિરિરાજ જયવંત વર્તા. ૪ જેમાંના ઢંકાદિક પાંચ શિખરે, દેવતાધિષ્ઠિત રત્નની ખાણે, ગુફાઓ, ઔષધિઓ અને રસકુંપિકાએ યુક્ત છે તે વિમલગિરિરાજ જયવંત વર્તો ! ૫ जो अरयछगंमि असी, सत्तरी सट्ठी अ पन्नासबारजोअणए; सग रर्याण वित्थिन्नो, सो विमलगिरि० ॥ ६॥ जो अठ्ठजोघणुच्चो, पन्ना दस जोयणे अ मूलुवरि । वित्थिन्नो रिसहजिणे. सो विमलगिरि० ॥ ७ ॥ जहिं रिसहसेणपमुहा, असंखतित्थंकरा समोसरिआ; सिद्धा अ सिद्धसेले, सो विमलगिरि० ॥ ८ ॥ तह पउमनाहपमुहा, समोसरिस्संति जत्थ भाविजिणा; तं सिद्धखित्त नामं, सो विमलगिरि० ॥ ९ ॥ सिरिनेमिनाहवज्जा, जत्थ जिणा रिसहपमुह वीरता। તેવીજ કનોરિયા, વિમર્જનિ૦િ | ૨૦ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy