SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જું - - જે પહેલા આરોથી માંડી છઠ્ઠા આરા સુધીમાં અનુક્રમે ઘટતો ૮૦, ૭૦, ૬૦, ૫૦, ૧૨ જન અને ૭ હાથના વિસ્તારવાળે કહ્યો છે તે વિમલગિરિરાજ જયવંત વર્તે. ૬ જે શ્રી કષભદેવ ભગવાનના વારે આઠ જન ઊંચે, ૫૦ એજન મૂળમાં અને ૧૦ એજન ઉપર ભાગે વિસ્તીર્ણ હતે તે વિમલગિરિરાજ જયવંત વર્તો. ૭ જ્યાં ઋષભસેન પ્રમુખ અસંખ્ય તીર્થકરે સમવસર્યા છે અને શ્રી સિદ્ધશિલા ઉપર સિદ્ધ થયેલ છે તે વિમલગિરિરાજ જયવંત વર્તા. ૮ તેમજ પદ્મનાભ પ્રમુખ ભાવિ તીર્થકરે જ્યાં આવી સમવસરશે જેથી તેનું સિદ્ધક્ષેત્ર નામ મશહુર છે એવા શ્રી વિમલગિરિરાજ જયવંત વોં. ૯ વળી જ્યાં શ્રી નેમિનાથ ભગવાન વિના ઋષભદેવથી માંડી વર્ધમાન સ્વામી પર્યત ૨૩ તીર્થકર વર્તમાન કાળમાં સમવસર્યા છે, તે શ્રી વિમલગિરિરાજ જયવંત વર્તે. ૧૦ मणिरुप कणय पडिम, जत्थ रिसहचेई भरहविहिअं ર સુઘીનાથvi, શો વિમર્યાત્ત્વિ | ૨૨ // बाहुबलिणा उ रम्मं, सिरि मरुदेवाई कारिअं भवणं जत्थ समोसरणजुअं, सो विमलगिरि० ॥ १२ ॥ ओसप्पिणीई पढम, सिद्धो इह पढमचक्कीपढमसुओ पढमजिणस्स य पढम-गणहारी जत्थ पुंडरीओ ॥ १३ ॥ चित्तस्स पुन्निमाए, समणाणं पंचकोडि परियरिओ निम्मलजसपुंडरिअं, सो विमलगिरि जयउ तित्थं ॥१४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy