________________
શ્રી જિન તીર્થ દર્શન
૩ ત્રીજી દેરીમાં મુળનાયક શ્રી તેમનાથજી ૩ પ્રતિમાજી ૪ ચેાથી દેરીમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી ૩ પ્રતિમાજી ખાઈ પદ્મા શાહુ ટોકરશી કાનજીની ભાર્યા, ગામ કચ્છ જખો.
૫ પાંચમી દેરીમાં મુળનાયક શ્રી પદ્મપ્રભુજી ૧ પ્રતિમાજી ૪ કાઉસ્સગીયા ૬ ધાતુના પ્રતિમાજી શાહુ ખુશાલદાસ હેમચંદભાઈ દમણવાળા
૧૯૩
૬ છઠ્ઠી દેરીમાં મુળનાયક શ્રી અનંતનાથજી ૪ પ્રતિમાજી ૧ ધાતુના પ્રતિમા શાહ કેશવજી ભીમજી ગામ કચ્છતેરા ૭ ૭ મી માં ૩ પ્રતિમાજી શેઠ ચંદનમલ ગેલમલ હી ધ્રુજી
ગામ મણાદર
૮ આઠમી દેરીમાં મુળનાયક શ્રી પાર્શ્વનાથજી ૩ પ્રતિમાજી શાહ રતનજી ભીમજીની વિધવા ખાઈ જેઠી ગામ કચ્છ નલીયા.
૯ નવમી દેરીમાં મુળનાયક શ્રી આદિનાથજી ૭ પ્રતિમાજી ૨ ધાતુના પ્રતિમાજી શાહ દેવજી ગોવિદજી
૧૦ દસમી દેરીમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી ૫ પ્રતિમાજી ૧૧ અગ્યારમી દેરીમાં મુળનાયક શ્રી મહાવીરસ્વામી ૩ પ્રતિ
માજી જેતમાઈ કેશવજી ભારમલજીની ક્રિકરી કચ્છ નલીયાં ૧૨ ખારમી દેરીમાં મુળનાયક શ્રી નમિનાથજી ૩ પ્રતિમાજી શાહ નરશી કેશવજીની દીકરી રાજબાઈ કચ્છ કાઠારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org