SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી જિન તીર્થ દર્શન ૮ મા દહેરાસરમાં મુળનાયક શ્રી ચંદ્રપ્રભુજી અંદરના ગભારામાં ૩૦ પ્રતિમાજી બહારના મંડપમાં ૪ પ્રતિમાજી ૧ સિદ્ધચકજી ૩ ધાતુના પ્રતિમાજી ૪ ચાંદીના પ્રતિમાજી નરસી નાથા કચ્છી ત્રણ જોડી પગલાં ૯ નવમા દહેરાસરમાં શ્રી મરૂદેવી માતાજી ૬ પ્રતિમાજી નરશી કેશવજીની ટુંક ૧ મૂળ દહેરાસરમાં મુળનાયક શ્રી અભિનંદન સ્વામી ૨૯ પ્રતિમાજી ૨ કાઉસગીયા પાષાણુના ૨ કાઉસ્સગીયા ૩ સિદ્ધચકજી ૩ ધાતુની પ્રતિમાજી બહારના મંડપમાં પ પ્રતિમાજી ૨ કાઉસ્સગીયા ૨ બીજીમાં પ્રભુજીની જમણી બાજુ મુળનાયક શ્રી અજીતનાથજી ૧૨ પ્રતિમાજી ૩ ઉપરના દેરામાં મંડપમાં પાંચ પ્રતિમાજી છે ૩ ચૌમુખજી મૂળ ગભારામાં ૪ ચોથી દેરીમાં ૮ પ્રતિમાજી ભમતિમાં ૧ પહેલી દેરીમાં મુળનાયક શ્રી કુંથુનાથજી ૧ પ્રતિમાજી શાહ દામજી હીરજી કચ્છ નળીયાવાળાની દીકરી બાઈ રતનબાઈ ૨ બીજી દેરીમાં મુળનાયક શ્રી અજીતનાથજી ૩ પ્રતિમાજી શાહ દેવજી જેવત ગામ કચ્છ નળીયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy