________________
૯૪.
શ્રી જિન તીર્થ દર્શન
૧૩ તેરમી દેરીમાં મુળનાયક શ્રી નેમિનાથજી ૩ પ્રતિમાજી
શાહ ભાણજી જેઠા ગામ વિરમગામ કચ્છ સુથરીવાળાની
વિધવા બાઈ જમના ૧૪ ચૌદમી દેરીમાં ૧ પ્રતિમાજી ૪ કાઉસ્સગ્ગીયા ૬ ધાતુના
પ્રતિમાજી ૧૫ પંદરમી દેરીમાં મુળનાયક શ્રી ધર્મનાથજી ૩ પ્રતિમાજી શાહ
તેજપાલ વરમ કાનજીની વિધવા બાઈ જેઠી કચ્છ સુથરીવાળા ૧૬ સેળમી દેરીમાં મુળનાયક શ્રી મહાવીર સ્વામી ૩ - પ્રતિમાજી કચ્છ બાડીયાવાળા ઉકેડા ખીમજીની વિધવા
બાઈ વેલભાઈ ૧૭ સત્તરમી દેરીમાં મુળનાયક શ્રી મલ્લીનાથજી ૩ પ્રતિ
માજી માણેકજી રૂપશી કચ્છ સુથરીવાળા ૧૮ અઢારમી દેરીમાં મુળનાયક શ્રી કુન્દુનાથજી ૩ પ્રતિમાજી શાહ માલશી દેવસી કચ્છ વધરવાળા
દાદાની ટુંકથી નીચે ઉતરતાં રામપોળમાંથી બહાર નીકળતાં જમણા હાથ ઉપર છગાઉ જવાના રસ્તા ઉપર દેવકીજીના છ પુત્ર કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી છે. છે દાદાની ટુંકથી નીચે ઉતરતાં થોડે દુર ટેકરી ઉપર જાલી મયાલી ને ઉવયાલી આ ત્રણે કાઉસ્સગીયા, છાલાકુંડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org